Our Publication (Books)

    • મહારાજા ખારવેલ

    • સમ્રાટ સંપ્રતિ અને પરમાર્હત કુમારપાળ જેવા શાસન પ્રભાવક હા છતાં જેમનું જીવન અપ્રસિદ્ધપ્રાયઃ રહ્યું છે, એવા મહારાજા ખારવેલની સળંગકથા રૂપે આલેખિત જીવનકથા 14 પ્રકરણોમાં વિસ્તૃત પ્રગટ થઈ છે. માત્ર સાડત્રીસ વર્ષનું અલ્પાપુષ્ય ધરાવનારા ખારવેલે જે અદ્ભુત કાર્યો કર્યા, એ ઓરીસાના ભુવનેશ્વર નજીક ખંડગિરિ ઉદયગિરિ પર આવેલી એક ગુફામાં શિલંકિત ન બન્યા હોત, તો આજે આપણને આવા કોઈ રાજવી થઈ ગયાનો અણસારસ પણ ન આવત. હાથી-ગુફા શિલાલેખ તરીકે પ્રસિદ્ધ એના અક્ષરો થઓડા વર્ષો પૂર્વે ઉકેલાયા. આ પછી જ ખારવેલ અને એના કાર્યો અંગે પ્રકાશ પથરાયો. અશોકના શિલાલેખને બાદ કરીએ, તો ખારવેલનો આ શિલાલેખ ભારતવર્ષનો સૌથી જૂનો ગણી શકાય. 'દ્વાદશાંગી સરંક્ષક' તરીકે ખારવેલને બિરદાવવામાં આવેલ છે. ખારવેલના જીવન પર આ રીતે સૌ પ્રથમ સળંગ કથાના સ્વરૂપમાં થયેલું આ પ્રકાશન ખરેખર પઠનીય છે.

    • મહાસતી મૃહાવતી

    • આ સતીના નામે જે કથા પ્રચલિત છે, એના કરતા કોઈ ગણી વધુ અપ્રચલિત માહિતી કથારૂપે આલેખાઈ છે. ઉદાયન-વાસવદત્તા જેવા પાત્રોનો પ્રવેશ પ્સિદ્ધ કથાનકમાં જોવા મળતો નથી. આમાં ઉદયનના જન્મ પૂર્વેની અજીબોગરીબ ઘટનાઓ પણ વાંચવા મળે છે. 24 પ્રકરણો ધરાવતી મૃગાવતીની જીવનકથા આદિથી અંત સુધી વાચકોને જકડી રાખવા સમર્થ છે.

    • કલ્યાણ કળશ

    • કલ્યાણ-ત્રિવેણીના તીરે સંસ્કૃતાષાના સુભાષિતો એવી નાવડી રૂપે તરવરતા જોવા મળે છે કે, એનું આલંબન લેવાથી ભવસાગરને તરવાનું બળ બાવડામાં ઉમટવા-ઉભરાવવા માંડે. ‘કલ્યાણ’ માસિકમાં અગ્રલેખ રૂપે વર્ષોથી પ્રકાશિત સુભાષિતો પરનું જે વિવેચન હજારો વાચકો માટે માર્ગદર્શક બની રહ્યું છે. એમાંથી તારવીને 68 જેટલા સુભાષિતો પરનું ચિંતન-મનનથી ભર્યું ભર્યું વિવેચન આ ત્રણ પુસ્તકોમાં શબ્દસ્થ બન્યું છે. વાચકોને કોઈ નવી જ દિશા દર્શાવીને નવા જ ઉદ્દેશી ભણી પ્રયાણ-પ્રસ્થાન કરવાનો સંદેશ પુસ્તકોના માધ્યમે સુભાષિતો સંભળાવી રહ્યા છે.

    • કલ્યાણ પથ

    • કલ્યાણ કાવ્ય

    • જૈનશાસનના જ્યોતિર્ધરો ભાગ-1

    • પ્રથમ ભાગમાં મુદ્રિત 15 જેટલા કથાપ્રસંગો જૈનચરિત્રગ્રંથોના આધારે આલેખાયા છે. એમાં પણ ગુણસેન-અગ્નિશર્માના જીવનને લગભગ મળતો શ્રેણિક-કોણિકનો પૂર્વભવ, ગિરિરાજ અંતર્ગત વાઘણપોળનો ઈતિહાસ, વઢવાણ પાની વસીનો પ્રસંગઃ આદિ વાર્તાનો અપ્રસિદ્ધ હોવાથી ખાસ પઠનીય છે.

    • જૈનશાસનના જ્યોતિર્ધરો ભાગ-2

    • ભાગ બીજા અને ત્રીજા ભાગમાં હજી નજીકના જ ભૂતકાળમાં જિનશાસનની છત્રછાયામાં ઘટેલી 18/18 સત્ય ઘટનાઓનું રસભર્યું શબ્દાંકન થવા પામ્યું છે. એમાં ખાસ કરીને શંખેશ્વરની નજીકના પાડલાનો ઈતિહાસ, પાટણ-વાવમાં દેવકૃત દેરાસર, માતર તીર્થમાં પ્રતિષ્ઠિત પદ્મશ્રીજી સાધ્વીની ગુરુમૂર્તિ દીક્ષાની ગંગા વહાવનારી ગંગા, ત્રણ ત્રણ વર્ષ સુધી શ્રી જ્ઞાનવિમલ સૂરિજીની નિશ્રામાં ચાલતો રહેલો સંઘ, પાલિતાણા ખાતે 'મનશાંતિભવન' નામક આયંબિલ ભવન, ભૂલના પ્રાયશ્ચિત રૂપે સર્જિત રામપુરા-પાંજરાપોળ, જીવદયા કાજે શહીદી વહોરવા સજ્જ મોતીશાહ શેઠ, ઘીથી ભરાયેલા પાયા પર સર્જિત બીકાનેરનું ભાંડાશાહ-મંદિર વગેરે પ્રસંગોના વાંચનથી ચિત્ત ચમત્કૃત બની ગયા વિના નહિ જ રહે.

    • જૈનશાસનના જ્યોતિર્ધરો ભાગ-3

    • સંસ્કૃતિની રસધારા (ભાગ-1)

    • સંસ્કૃતિના સંદેશવાહક 13 પ્રસંગો શૌર્યની શાહીથી આલેખાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-મારવાડ-મેવાડ ગુજરાતની ધન્યધરતી પર કેવા કેવા સંસ્કૃતિ-સમર્પિતો જન્મ્યા હતા અને સંસ્કૃતિનો સાદ પડતા જ મૃત્યુના મુખમાં હોમાઈ જઈનેય અમર બની ગયા ને વર્ણવતી ઘટનાઓના વાંચને રોમેરોમે રોમાંચ અને ધર્મસંસ્કૃતિ પ્રત્યે અનુરાગની આગ પેદા થયા વિના નહિ જ રહે.

    • સંસ્કૃતિની રસધારા (ભાગ-2)

    • સંસ્કૃતિના સંદેશવાહક 19 પ્રસંગો શૌર્યની શાહીથી આલેખાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-મારવાડ-મેવાડ ગુજરાતની ધન્યધરતી પર કેવા કેવા સંસ્કૃતિ-સમર્પિતો જન્મ્યા હતા અને સંસ્કૃતિનો સાદ પડતા જ મૃત્યુના મુખમાં હોમાઈ જઈનેય અમર બની ગયા ને વર્ણવતી ઘટનાઓના વાંચને રોમેરોમે રોમાંચ અને ધર્મસંસ્કૃતિ પ્રત્યે અનુરાગની આગ પેદા થયા વિના નહિ જ રહે.

    • સંસ્કૃતિની રસધારા (ભાગ-3)

    • સંસ્કૃતિના સંદેશવાહક 15 પ્રસંગો શૌર્યની શાહીથી આલેખાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-મારવાડ-મેવાડ ગુજરાતની ધન્યધરતી પર કેવા કેવા સંસ્કૃતિ-સમર્પિતો જન્મ્યા હતા અને સંસ્કૃતિનો સાદ પડતા જ મૃત્યુના મુખમાં હોમાઈ જઈનેય અમર બની ગયા ને વર્ણવતી ઘટનાઓના વાંચને રોમેરોમે રોમાંચ અને ધર્મસંસ્કૃતિ પ્રત્યે અનુરાગની આગ પેદા થયા વિના નહિ જ રહે.

    • સંસ્કૃતિની રસધારા (ભાગ-4)

    • સંસ્કૃતિના સંદેશવાહક 20 પ્રસંગો શૌર્યની શાહીથી આલેખાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-મારવાડ-મેવાડ ગુજરાતની ધન્યધરતી પર કેવા કેવા સંસ્કૃતિ-સમર્પિતો જન્મ્યા હતા અને સંસ્કૃતિનો સાદ પડતા જ મૃત્યુના મુખમાં હોમાઈ જઈનેય અમર બની ગયા ને વર્ણવતી ઘટનાઓના વાંચને રોમેરોમે રોમાંચ અને ધર્મસંસ્કૃતિ પ્રત્યે અનુરાગની આગ પેદા થયા વિના નહિ જ રહે.

    • સંસ્કૃતિની રસધારા (ભાગ-5)

    • સંસ્કૃતિના સંદેશવાહક 19 પ્રસંગો શૌર્યની શાહીથી આલેખાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ-મારવાડ-મેવાડ ગુજરાતની ધન્યધરતી પર કેવા કેવા સંસ્કૃતિ-સમર્પિતો જન્મ્યા હતા અને સંસ્કૃતિનો સાદ પડતા જ મૃત્યુના મુખમાં હોમાઈ જઈનેય અમર બની ગયા ને વર્ણવતી ઘટનાઓના વાંચને રોમેરોમે રોમાંચ અને ધર્મસંસ્કૃતિ પ્રત્યે અનુરાગની આગ પેદા થયા વિના નહિ જ રહે.

    • પ્રેરણાના પારિજાત

    • 'હંસા ચરો મોતીનો ચારો' આ શીર્ષક હેઠળ ‘કલ્યાણ’ માસિકમાં વર્ષોથી પ્રકાશિત વિવિધ વાચનના આધારે સંસ્કારિત સુવિચારોનું સુંદર સંકલન થવા પામ્યું છે. સુવિચારોની થઓડી ઝલક જોઈએઃ પરીક્ષાની જિંદગી પૂરી, થાય છે, પછી જ ખરી રીતે જિંદગીની પરીક્ષા શરૂ થતી હોય છે. માના પેટમાં નવ નવ મહિના ઊંધો રહીને પછી જ બાળક જન્મતો હોય છે. આવી નેટ પ્રેકટિસ કરીને જન્મેલો માનવ જીવનભર ઊંધા ધંધા કરે એમાં આશ્ચર્ય શું ? ભવોભવનું ભ્રમણ એક સુદીર્ઘ નાટક છે, મૃત્યુથી માત્ર પડદો પડે છે, કંઈ નાટક પુરું થતું નથી. આ જાતના સેંકડો સુવિચારોની સરવાણીમાં સ્નાન-પાન માણવું હોય, તો આ પાંચ પુસ્તકોને મસ્તક સમર્પિત કરી દેવું જોઈએ. જેથી ત્રસ્ત અને સંત્રસ્ત મસ્તક મસ્ત બનીને મજા-પ્રસન્નતામાં મહાલતું બની જશે.

    • અક્ષરના દીવડા

    • દીવાદાંડી

    • ઉપવન

    • પાથેય